અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.આ પોતાની ડોલ છે. અનન્વય શ્લેષ સજીવારોપણ ઉપમા અનન્વય શ્લેષ સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? હોડી જાણે આરબઘોડી એમનું હૃદય હતું કામમાં ડૂબેલું શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે. હોડી જાણે આરબઘોડી એમનું હૃદય હતું કામમાં ડૂબેલું શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો. અનન્વય ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કંપ્યું જળનું રેશમપોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. સજીવારોપણ અંત્યાનુપ્રાસ વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ સજીવારોપણ અંત્યાનુપ્રાસ વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP