બાયોલોજી (Biology)
નીચેનામાંથી એક જૂથ અસત્ય છે :

નેશનલ બોટાનિકલ ગાર્ડન - લખનૌ
લૉઈડ બોટાનિકલ ગાર્ડન - દાર્જિલિંગ
સેન્ટ્રલ નેશનલ હર્બેરીયમ - કોલકાતા
ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન - દેહરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતદ્રવ્યવિહીન એકકોષી વનસ્પતિ કઈ છે ?

ક્લેમિડોમોનાસ
પેનિસિલિયમ
યીસ્ટ
મૉલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્ષેત્ર-અભ્યાસ માટે જંગલો, પર્વતો, મેદાનો, તૃણપ્રદેશો, ઝરણાં, તળાવ, દરિયા જેવાં સ્થળોને શું કહેવામાં આવે છે ?

કુદરતી ખજાનો
ખુલ્લું નિવસનતંત્ર
ખુલ્લી કિતાબ
કુદરતી પરિબળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવનું વર્ગીકરણ અને ઓળખ કોને માટે જરૂરી છે ?

પ્રયોગશાળામાં અને ક્ષેત્ર અભ્યાસમાં
ક્ષેત્ર અભ્યાસમાં
પ્રયોગશાળામાં
ભૌગોલિક વિતરણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓનો સમાવેશ થાય છે ?

મૃદુકાય
પૃથુકૃમિ
કોષ્ઠાન્ત્રી
શૂળત્વચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP