વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.તમે આવા ગાંડા કાઢશો તો અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શ્રુતિ સુહાસની વાતો સમજે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'હું ગયો' વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. મારાથી જવાશે મારાથી જવાયું મારાથી ગવાયું મારાથી જવાય છે મારાથી જવાશે મારાથી જવાયું મારાથી ગવાયું મારાથી જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP