GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ? પ્રત્યેક અભિસારી શ્રેઢી સીમિત શ્રેઢી થાય પ્રત્યેક અભિસારી શ્રેઢી કોશી શ્રેઢી થાય અભિસારી શ્રેઢીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો તે એક અને માત્ર એક હોય પ્રત્યેક કોશી શ્રેઢી અભિસારી શ્રેઢી થાય પ્રત્યેક અભિસારી શ્રેઢી સીમિત શ્રેઢી થાય પ્રત્યેક અભિસારી શ્રેઢી કોશી શ્રેઢી થાય અભિસારી શ્રેઢીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો તે એક અને માત્ર એક હોય પ્રત્યેક કોશી શ્રેઢી અભિસારી શ્રેઢી થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકઆંક કેટલો થાય ? 900 550 450 45 900 550 450 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ક્યું વિધાન સાચું છે ? અન્વેષણ ફરજિયાત છે અન્વેષણ ફરજિયાત નથી આપેલ પૈકી એક પણ નહીં અન્વેષણ કોઈ પણ વ્યક્તિ કરી શકે અન્વેષણ ફરજિયાત છે અન્વેષણ ફરજિયાત નથી આપેલ પૈકી એક પણ નહીં અન્વેષણ કોઈ પણ વ્યક્તિ કરી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી ? 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 282 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. 182 વ્યક્તિ પ્રતિ ચોરસ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મન્દાકાંતા છંદનું બંધારણ જણાવો. મતનભનગાગા મતતભનગાગા મભતતનગાગા મભનતતગાગા મતનભનગાગા મતતભનગાગા મભતતનગાગા મભનતતગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank : He boasts as if he ___ the Prime Minister and he has solved the Kashmir issue. will be was has were will be was has were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP