GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય કવલી ઝાવલી સાવલી અવલી કવલી ઝાવલી સાવલી અવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માર્કેટિંગ મિક્સના વિસ્તૃત ચાર પીલર્સ કયા છે ? લોકો, ઉત્પાદન, કિંમત, સ્થળ ઉત્પાદન, કિંમત, પ્રક્રિયા, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, પ્રમોશન ઉત્પાદન, કિંમત, સ્થળ, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, સ્થળ ઉત્પાદન, કિંમત, પ્રક્રિયા, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, પ્રમોશન ઉત્પાદન, કિંમત, સ્થળ, પ્રમોશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 58 57 27 24 58 57 27 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો. 15 અને 22 24 અને 13 16 અને 21 17 અને 20 15 અને 22 24 અને 13 16 અને 21 17 અને 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા "ગાજે જંગલ ગીર તણા" નું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો. નરસિંહ મહેતા ત્રિભુવન વ્યાસ મનોજ ખંડેરિયા ત્રિભુવન લુહાર નરસિંહ મહેતા ત્રિભુવન વ્યાસ મનોજ ખંડેરિયા ત્રિભુવન લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમાનાર્થી શબ્દ જણાવો.‘ગિરા’ વાર્તા વાણી પર્વતની હારમાળા સાંનિધ્ય વાર્તા વાણી પર્વતની હારમાળા સાંનિધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP