GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
તે રમતમાં અવ્વલ આવે છે.

સાર્વનામિક
સંખ્યાવાચક
આકારવાચક
કતૃવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો:

કેશ - વાળ
ચૂંક - લોખંડની હથોડી
કેસ - અદાલતનો મુકદ્દમો
ચૂક - ઊણપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સ્ટેક હોલ્ડર સંબંધ સમિતિ રચવાની ફરજ કોની છે ?

શેરહોલ્ડર્સ
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
કંપની સેક્રેટરી
બધા ભેગા મળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે ?

સારું જીવનધોરણ
સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય)
આપેલ તમામ
સારું શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનામાંથી કયો ટેક્સ જી.એસ.ટી.માં સમાવવામાં આવ્યો છે ?

સેન્ટ્રલ એક્સાઈઝ ડયૂટી અને સર્વિસ ટેક્સ
આપેલ તમામ
સેન્ટ્રલ સેલ્સ ટેક્સ
મૂલ્યવર્ધિત ટેક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP