Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? સાબરમતી ગોદાવરી જમના નર્મદા સાબરમતી ગોદાવરી જમના નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. 4 5 -4 -5 4 5 -4 -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1576 1469 1600 1500 1576 1469 1600 1500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો cot θ = 20/21 તો cosec θ = ___. 20/29 21/29 21/20 29/21 20/29 21/29 21/20 29/21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? જવધિ બોધિ લાધિ મેધિ જવધિ બોધિ લાધિ મેધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP