Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંધિ લખો : 'પૃથક્ + જન' પૃથગ્જન પૃથક્કજન પૃથક્જન પૃથ્થકજન પૃથગ્જન પૃથક્કજન પૃથક્જન પૃથ્થકજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? ગાંધીજી કનૈયાલાલ મુનશી રા. વિ. પાઠક સુરેશ જોશી ગાંધીજી કનૈયાલાલ મુનશી રા. વિ. પાઠક સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'દેશ' સુદેશ સ્વદેશ પરદેશ આદેશ સુદેશ સ્વદેશ પરદેશ આદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનુભૂતિ સહાનુભૂતી સહાનૂભૂતી સહાનુભુતિ સહાનુભૂતિ સહાનુભૂતી સહાનૂભૂતી સહાનુભુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઓરિસ્સા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દિશાઓ ધૂળથી પુરાઈ જાય એવું સખત વાવાઝોડું' આંધી પવન વડવાનલ ત્સુનામી આંધી પવન વડવાનલ ત્સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP