કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઇન્ટરનેશનલ મેન્સ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 નવેમ્બર 17 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શક્તિકાન્તા દાસ વર્તમાન RBIના કેટલામા ગવર્નર છે ? આપેલ પૈકી એક પણ નહીં 22 28 24 આપેલ પૈકી એક પણ નહીં 22 28 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બેરેસેટ-2 પ્રોજેક્ટ કયા દેશનો માનવરહિત ચંદ્ર મિશન છે ? જાપાન રશિયા ઇઝરાયેલ ફ્રાંસ જાપાન રશિયા ઇઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કીવી ફળ માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવનારૂ દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા કાયદામાં સુધારો કરીને આયુર્વેદના અનુસ્નાતકોને સર્જરી પર કાયદેસરતા આપવામાં આવી ? ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2018 ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2017 એક પણ નહીં ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન, 2016 ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2018 ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2017 એક પણ નહીં ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં કઈ રમતને સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપવામાં આવી હતી ? યોગાસન બળદ લડાઈ લુડો સ્કાઈ જમ્પિંગ યોગાસન બળદ લડાઈ લુડો સ્કાઈ જમ્પિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP