Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? ગુણવંત શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટિયા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અસતો મા સદ્ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ? આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુન્શી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુન્શી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યું એક લીપ યર નથી ? 2022 2012 2008 2016 2022 2012 2008 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થયા? 4 2 8 5 4 2 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોઇ એક રકમ દસ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો ? 20% 15% 10% 25% 20% 15% 10% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP