Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ (પૃષ્ઠફળ) નું સુત્ર જણાવો. 2πrh 4πrh 2πr(h+r) 4πr² 2πrh 4πrh 2πr(h+r) 4πr² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ધૂમકેતુ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ર.વ. દેસાઈ ધૂમકેતુ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ર.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "જ્યોતિપૂંજ" પુસ્તકના લેખક કોણ છે ? ચિનુ મોદી મનહર મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી મનહર મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? અલ્સર એઈડસ કેન્સર ડાયાબિટીસ અલ્સર એઈડસ કેન્સર ડાયાબિટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. લડાઈ કરવી તલવાર સામે ધરવી તલવાર મુકી દેવી ઝઘડો બંધ કરવો લડાઈ કરવી તલવાર સામે ધરવી તલવાર મુકી દેવી ઝઘડો બંધ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 30 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 26 મી જાન્યુઆરી 30 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 26 મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP