Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ ? 35 25 30 45 35 25 30 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે ? બાર અઢાર ચોવીસ છત્રીસ બાર અઢાર ચોવીસ છત્રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? એઈડસ કેન્સર ડાયાબિટીસ અલ્સર એઈડસ કેન્સર ડાયાબિટીસ અલ્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સાચી જોડણી કઈ ? પુરૂષાર્થ પુરુષાર્થ પૂરૂષાર્થ પૂરૂષાર્થ પુરૂષાર્થ પુરુષાર્થ પૂરૂષાર્થ પૂરૂષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? પીટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર જહોન હંટર પીટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર જહોન હંટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લક્ષ્મી મિતલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ? સમાજસેવા પેટ્રોલ લોખંડ પિતળ સમાજસેવા પેટ્રોલ લોખંડ પિતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP