Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ? 1 જાન્યુઆરી 1960 1 એપ્રિલ 1963 17 ફેબ્રુઆરી 1961 31 માર્ચ 1962 1 જાન્યુઆરી 1960 1 એપ્રિલ 1963 17 ફેબ્રુઆરી 1961 31 માર્ચ 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કયા સાહિત્યકાર ની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રવિશંકર રાવળ ક્ષેમુ દીવેટિયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ક્ષેમુ દીવેટિયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 12, 32, 72, 152 ___? 308 300 312 318 308 300 312 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ? જગદીશ જોષી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે મોહન પરમાર જગદીશ જોષી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતનું સૌથી મોટુ રણ થાર કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક રાજસ્થાન હરિયાણા પંજાબ કર્ણાટક રાજસ્થાન હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District DNA ને આમાંથી કોની સાથે સંબંધ છે ? દેશ ધર્મ વંશ પરંપરા દેશ ધર્મ વંશ પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP