Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કુશીનગર અને લુમ્બિનિ સ્થળ કોની સાથે સંબંધિત છે ? ગૌતમ બુધ્ધ રવિન્દ્રનાથ ટાગોર સત્યેન્દ્રનાથ મહાવીર ગૌતમ બુધ્ધ રવિન્દ્રનાથ ટાગોર સત્યેન્દ્રનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિરૂધ્ધાર્થી શબ્દ આપો - DEFICIT Explicit Surplus Implicit Superfluous Explicit Surplus Implicit Superfluous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો ? પરિમાણવાચક હેતુવાચક રીતિવાચક સ્થળવાચક પરિમાણવાચક હેતુવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મરણોપરાંત ભારત રત્ન વિજેતા મદન મોહન માલવીયએ કયા વર્ષે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ? 1939 1942 1931 1916 1939 1942 1931 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District પાંચ મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉંમર 22 વર્ષ છે તો બાકી રહેલા મિત્રની ઉંમર કેટલી હશે ? 20 21 18 19 20 21 18 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. The teacher ordered Kamal to leave the room and ___ him to return. challenged refused forbade stopped challenged refused forbade stopped ANSWER DOWNLOAD GUJARATI MCQ APP