Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો મારા અનુભવો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો મારા અનુભવો મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? યામિની ભામિની શર્વરી વિભાવરી યામિની ભામિની શર્વરી વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. ઘાયલ મરીઝ પુનર્વસુ દ્વિરેફ ઘાયલ મરીઝ પુનર્વસુ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? કબ્બડી મુક્કાબાજી દોડ કુસ્તી કબ્બડી મુક્કાબાજી દોડ કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હિન્દી ભાષાના મહાન નવલક્થાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી. બાબુ દેવનંદન ખત્રી ધર્મપાલ મૈથીલીશરણ ગુપ્ત અજ્ઞેય બાબુ દેવનંદન ખત્રી ધર્મપાલ મૈથીલીશરણ ગુપ્ત અજ્ઞેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. માનભાઈ ભટ્ટ ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોલી માનભાઈ ભટ્ટ ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP