બાયોલોજી (Biology)
હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણી કયું છે ?

ચામાચીડિયું
બતકચાંચ
વહેલ
ડોલ્ફિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંધિપાદ સમુદાયમાં બર્હિકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ?

કેરેટિન
ક્યુટિન
કાઈટિન
કેલ્શિયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમતાપી ચતુષ્પાદ પ્રાણીવર્ગમાં કોનો સમાવેશ થાય છે ?

સસ્તન - વિહંગ
ઊભયજીવી - સરિસૃપ
ઊભયજીવી - વિહંગ
સરીસૃપ - સસ્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બધા જ બહુકોષી, જલજ કે સ્થલજ પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રીય સજીવોનો સમાવેશ શેમાં થાય છે ?

ફૂગ
પ્રાણીસૃષ્ટિ
મોનેરા
વનસ્પતિસૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂક્ષ્મ જૈવિક અણુ એટલે,

જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ.
જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ.
એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ.
એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP