Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘માતાપિતા’ કયો સમાસ છે ? દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહિ દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહિ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક ઉમાશંકર જોષી સુંદરમ્ બોટાદકર રા.વિ.પાઠક ઉમાશંકર જોષી સુંદરમ્ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? જવાહરલાલ નહેરૂ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરૂ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ક્રોધી’ નો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો ? ડાહ્યો બુદ્ધિશાળી માયાળુ શાંત ડાહ્યો બુદ્ધિશાળી માયાળુ શાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી ? મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલિટિ મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કૉમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ? 1 અને 11 0 અને 1 9 અને 10 1 અને 100 1 અને 11 0 અને 1 9 અને 10 1 અને 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP