Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સોદાગર' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ચાણક્ય કયા શાસકનો મુખ્ય સલાહકાર હતો ? સ્કંધગુપ્ત અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંધગુપ્ત અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. વન + ઔષધિ = વનોષધી પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય મહા + ઋષિ = મહાઋષિ સદા + એવ = સદૈવ વન + ઔષધિ = વનોષધી પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય મહા + ઋષિ = મહાઋષિ સદા + એવ = સદૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો પ્રત્યેક અવલોકન 3, 7, 9, 18, 21, 32 ને 3 વડે ગુણતાં નવો મધ્યક ___ છે. 60 15 45 90 60 15 45 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? ઉપકૃત પરોપકારી કૃતજ્ઞ કૃતધ્ન ઉપકૃત પરોપકારી કૃતજ્ઞ કૃતધ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બંધારણ સભાએ ઘડવામાં આવેલા બંધારણને મંજૂરી ક્યારે આપી હતી ? 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1950 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1950 26 નવેમ્બર, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP