Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કામદેવ' નો સમાનાર્થી શબ્દ આપો. માધવ મન્મથ મરીચિ રુદ્રદેવ માધવ મન્મથ મરીચિ રુદ્રદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી માટે સાચો પારિભાષિક શબ્દ આપો : સૌભાગ્યવતી સતી સ્ત્રી અખોવન પુણ્યશાળી સ્ત્રી સૌભાગ્યવતી સતી સ્ત્રી અખોવન પુણ્યશાળી સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District શૂરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે ? તાપી મહી નર્મદા સરસ્વતી તાપી મહી નર્મદા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Jack gave me the ___ light (permission or approval) on the project. none green red yellow none green red yellow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ નથી ? ઉઠવાબેસવા સાચેસાચું કલ્પનાતીત રામલક્ષ્મણ ઉઠવાબેસવા સાચેસાચું કલ્પનાતીત રામલક્ષ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : શરશૈયા, સંપત્તિ, હીરાકંઠી ઘડિયાળ, ગોવિંદ, કુંદન ફળ, પવન, ભૂમિ અંજલિ, ઔષધિ, ઋતુ શરશૈયા, સંપત્તિ, હીરાકંઠી ઘડિયાળ, ગોવિંદ, કુંદન ફળ, પવન, ભૂમિ અંજલિ, ઔષધિ, ઋતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP