Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ?

મોરારજી દેસાઈ
રવિશંકર મહારાજ
ગાંધીજી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ભોજા ભગત
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP