Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'મંત્રમુગ્ધ' - સમાસ જણાવો. અવ્યયીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ અવ્યયીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ક્લાસમાં જે પ્રથમ આવી છે તે હોશિયાર છોકરી છે.' - વિશેષણ શોધો. હોશિયાર છે ક્લાસમાં આવી હોશિયાર છે ક્લાસમાં આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ? ક્રિપ્સ દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો સિમલા દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો સિમલા દરખાસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કૉમનવેલ્થ (રાષ્ટ્રસમૂહ)નું વડુંમથક કયું છે ? ન્યૂયોર્ક નૈરોબી લંડન કુઆલાલમ્પુર ન્યૂયોર્ક નૈરોબી લંડન કુઆલાલમ્પુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક પેનની મૂળકિંમત ₹ 100 છે. A તેને 25% નફો લઈને B ને વેચે છે અને B 20% નુકસાન કરી C ને વેચે છે, તો તે પેન C ને કેટલા રૂપિયામાં પડી હશે ? 105 115 110 100 105 115 110 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 34 36 18 32 34 36 18 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP