Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્તૂપ એ કયા ધર્મને સંબંધિત છે ? જૈન ઈસ્લામ હિન્દુ બૌદ્વ જૈન ઈસ્લામ હિન્દુ બૌદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? વડોદરા રાજકોટ જૂનાગઢ અમદાવાદ વડોદરા રાજકોટ જૂનાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ? 2480 ચોમી 1520 ચોમી 2520 ચોમી 2500 ચોમી 2480 ચોમી 1520 ચોમી 2520 ચોમી 2500 ચોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -'જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ' યુગપુરુષ પ્રજ્ઞાચક્ષુ પૂર્વગ્રહ હોશિયાર યુગપુરુષ પ્રજ્ઞાચક્ષુ પૂર્વગ્રહ હોશિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કૉમનવેલ્થ (રાષ્ટ્રસમૂહ)નું વડુંમથક કયું છે ? ન્યૂયોર્ક લંડન નૈરોબી કુઆલાલમ્પુર ન્યૂયોર્ક લંડન નૈરોબી કુઆલાલમ્પુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મકરવૃત્ત કયા અક્ષાંશ પર આવેલું છે ? 66.5° ઉત્તર 23.5° દક્ષિણ 90.5° ઉત્તર 23.5° ઉત્તર 66.5° ઉત્તર 23.5° દક્ષિણ 90.5° ઉત્તર 23.5° ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP