બાયોલોજી (Biology) નીચેનામાંથી એક વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી : વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે. આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે. વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે. તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય. વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે. આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે. વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે. તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાહ્ય સ્વરૂપના આધારે કોનો સમાવેશ લાઈકેનમાં થતો નથી ? કુડમલી ક્ષુપિલ લાઈકેન પત્રમય લાઈકેન પર્પટાભ લાઈકેન કુડમલી ક્ષુપિલ લાઈકેન પત્રમય લાઈકેન પર્પટાભ લાઈકેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જર્મપ્લાઝમ બૅન્કનું નીચેનામાંથી કયું કાર્યક્ષેત્ર ગણાવી શકાય ? આપેલ તમામ નવી જાતિઓનું સર્જન હાર્બેરીયમ સીડસ વિકસાવવી બીજનિધિનો વિકાસ આપેલ તમામ નવી જાતિઓનું સર્જન હાર્બેરીયમ સીડસ વિકસાવવી બીજનિધિનો વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફ્લુઈડ મોઝેઈક મોડલ એ કોનું મોડેલ છે ? કોષરસપટલ કોષરસ કોષકેન્દ્ર કોષદીવાલ કોષરસપટલ કોષરસ કોષકેન્દ્ર કોષદીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખાદ્ય દરિયાઈ માછલીઓનું જૂથ કયું છે ? સારડીન, પ્રોમ્ફેટ, મેક્રેલ સારડીન, મેકેલ, મિગ્રલ હિલસા, પ્રોસ્ફેટ, કટલા કટલા, રોહુ, મિગ્રલ સારડીન, પ્રોમ્ફેટ, મેક્રેલ સારડીન, મેકેલ, મિગ્રલ હિલસા, પ્રોસ્ફેટ, કટલા કટલા, રોહુ, મિગ્રલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રેત્રિકાનું કાર્ય શું છે ? ઉત્સર્જન ખોરાક અંત:ગ્રહણ ખોરાકને દળવા ખોરાકનું પાચન ઉત્સર્જન ખોરાક અંત:ગ્રહણ ખોરાકને દળવા ખોરાકનું પાચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP