Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District અજંંતા-ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ? ઔરંગાબાદ હૈદ્રાબાદ સિકંદરાબાદ હોશંગાબાદ ઔરંગાબાદ હૈદ્રાબાદ સિકંદરાબાદ હોશંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? વિશ્વકર્મા નારદ કામદેવ કાર્તિકેય વિશ્વકર્મા નારદ કામદેવ કાર્તિકેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? બર્મિકા હર્મિકા શર્મિકા ધર્મિકા બર્મિકા હર્મિકા શર્મિકા ધર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? સાત આઠ છ પાંચ સાત આઠ છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કયા ક્રાંતીવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? ભગતસિંહે વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ ભગતસિંહે વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? કેરળ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP