Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે ? અલંગ ઓખા બેડી વેરાવળ અલંગ ઓખા બેડી વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? અરવલ્લી નીલગિરી વિંધ્યાચળ સાતપુડા અરવલ્લી નીલગિરી વિંધ્યાચળ સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? પાટણ મહેસાણા ભરૂચ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા ભરૂચ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District [2/3]⁷ × [2/3]³ ÷ [2/3]⁶ = ___ 16/81 2/3 4/9 8/27 16/81 2/3 4/9 8/27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ભારતીય બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન પંડિત ગુરુદત્ત દેવેન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન પંડિત ગુરુદત્ત દેવેન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Ravi didn’t ___ play well ___ took any wicket. None of the listed here both, and neither, nor so, that None of the listed here both, and neither, nor so, that ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.