Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? ત્સાંગપો જમુના અંબાલી માઝુલી ત્સાંગપો જમુના અંબાલી માઝુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિધ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિધ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. શામળ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર શામળ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'મારી આંખે કંકુના સૂરજ.....' કાવ્યા કયા કવિનું છે ? ઉમાશંકર જોશી રમેશ પારેખ રાવજી પટેલ સ્નેહરશ્મિ ઉમાશંકર જોશી રમેશ પારેખ રાવજી પટેલ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નરસિંહ રાવ નર્મદ નંદશંકર મહેતા નવલરામ નરસિંહ રાવ નર્મદ નંદશંકર મહેતા નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? પુરુષ આપેલ પૈકી એક પણ નહીં સ્ત્રી નાન્યતર જાતિ પુરુષ આપેલ પૈકી એક પણ નહીં સ્ત્રી નાન્યતર જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP