Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 7 અને 15 5 અને 15 7 અને 9 15 અને 21 7 અને 15 5 અને 15 7 અને 9 15 અને 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાસ ઓળખાવો: 'હાથચાલાકી' દ્વિગુ બહુવ્રીહિ કર્મધારય તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહિ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' દીવાલ પણ રંગ બારી દીવાલ પણ રંગ બારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? કચૂડો - હીંચકો ગિરા - વાણી દર્પ - ઘાસ કૃપણ - કંજૂસ કચૂડો - હીંચકો ગિરા - વાણી દર્પ - ઘાસ કૃપણ - કંજૂસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District She fell while ___. jumps jumping jump jumped jumps jumping jump jumped ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District S.A.C. નું પૂરું નામ શું છે ? Sarabhai Application Centre Space Aeronotic Centre Science Awarness Centre Space Applications Centre Sarabhai Application Centre Space Aeronotic Centre Science Awarness Centre Space Applications Centre ANSWER DOWNLOAD GUJARATI MCQ APP