Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો : 'સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.' મનહર મંદાકાન્તા વસંતતિલકા હરિગીત મનહર મંદાકાન્તા વસંતતિલકા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'કૃતજ્ઞ' શત્રુઘ્ન વિધ્ન સર્વજ્ઞ કૃતધ્ન શત્રુઘ્ન વિધ્ન સર્વજ્ઞ કૃતધ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચીત પરિચીત પરીચિત પરિચિત પરીચીત પરિચીત પરીચિત પરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 90 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? રાજનીતિ વ્યાકરણ દંડનીતિ કાવ્યશાસ્ત્ર રાજનીતિ વ્યાકરણ દંડનીતિ કાવ્યશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District "___ comment on demonetization ?” Any A little Each Ever Any A little Each Ever ANSWER DOWNLOAD GUJARATI MCQ APP