Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખોઃ વાક્ + ઈશ વાકેશ વાગેશ વાકીશ વાગીશ વાકેશ વાગેશ વાકીશ વાગીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી ભાષાનાં આદિ કવિ કોને કહેવામાં આવે છે? નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? પાવન ગામ નિર્મળ ગામ પવિત્ર ગામ તીર્થ ગામ પાવન ગામ નિર્મળ ગામ પવિત્ર ગામ તીર્થ ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District It ___ here since morning. rained is rained rains has been raining rained is rained rains has been raining ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ? કલા પ્રદર્શન વેચાણ ઘર હાથશાળ મેળો હાટ કલા પ્રદર્શન વેચાણ ઘર હાથશાળ મેળો હાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP