Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? નિર્મળ ગામ તીર્થ ગામ પવિત્ર ગામ પાવન ગામ નિર્મળ ગામ તીર્થ ગામ પવિત્ર ગામ પાવન ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? અમૃતા નકશાનાં નગર પનઘટ યાત્રા અમૃતા નકશાનાં નગર પનઘટ યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District (4a + 5b)² ના વિસ્તરણમાં કેટલાં પદો હોય ? છ ચાર બે ત્રણ છ ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ___ money do you spend on books ? How How many How much How often How How many How much How often ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District “શબરી ધામ મંદિર'' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા સાબરકાંઠા વલસાડ ડાંગ નર્મદા સાબરકાંઠા વલસાડ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખોઃ વાક્ + ઈશ વાકીશ વાકેશ વાગેશ વાગીશ વાકીશ વાકેશ વાગેશ વાગીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP