Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
‘તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના.’ - છંદ ઓળખાવો.

હરિગીત
સવૈયા
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ?

સૂર્યમંદિર, મોઢેરા
દ્વારકા મંદિર
ચાંપાનેર-પાવાગઢ
ગીર અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
"લિયે લાલો ને ભરે હરદા" કહેવતનો સાચો અર્થ લખો.

ખાડો ખોદે તે પડે.
એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે.
એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ?
સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
બહાનાં કરવાં - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

અખાડા કરવા
કુસ્તી ન કરવી
મુખ સિવાઈ જવું
ગપ્પાં મારવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP