Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રઘુરાય ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? અભિનય લોકનૃત્ય સંગીત ફોટોગ્રાફી અભિનય લોકનૃત્ય સંગીત ફોટોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એક લોકસભાના મતદાર ક્ષેત્રમાંથી સતત આઠમી વખત ચૂંટણી જીતનાર ભારતીય મહિલા સાંસદ કોણ છે ? સાવિત્રી જિંદાલ મેનકા ગાંધી સુમિત્રા મહાજન સુષ્મા સ્વરાજ સાવિત્રી જિંદાલ મેનકા ગાંધી સુમિત્રા મહાજન સુષ્મા સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે ? સોડિયમ ક્લોરિન બ્રોમિન પોટેશિયમ સોડિયમ ક્લોરિન બ્રોમિન પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ફુલોના એક ઢગલામાંથી 12 કુલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતા 5 ફૂલ વધ્યા. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફૂલો વધ્યા હોત તો ઢગલમાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ? 60 65 80 90 60 65 80 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District He is a man ___ I know, you can trust completely. whom whose which who whom whose which who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે ? વડાપ્રધાન મુખ્યમંત્રી લોકસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી લોકસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP