Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દરિયાએ લગભગ પૃથ્વીની સપાટીનો કેટલો ભાગ રોકેલ છે ? 70% 50% 40% 82% 70% 50% 40% 82% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયું જોડકું વિરોધી શબ્દોનું નથી ? દોસ્ત x દુશ્મન જન્મ × મૃત્યુ ઠંડુ x ગરમ સુકું × કોરું દોસ્ત x દુશ્મન જન્મ × મૃત્યુ ઠંડુ x ગરમ સુકું × કોરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચોરવાડની કાળી બહેનો તેમજ ખારવળ બહેનોના શ્રમહારી નૃત્યુનું નામ ? સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય માંડવા નૃત્ય શિકાર નૃત્ય ઠાગા નૃત્ય સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય માંડવા નૃત્ય શિકાર નૃત્ય ઠાગા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી અજાણી વ્યક્તિ માટે વપરાતો શબ્દ શોધો ? thief stranger passenger jeweler thief stranger passenger jeweler ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. નદી ખીણ સાગર ખાડો નદી ખીણ સાગર ખાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. વીપત વીપતિ વિપત્તિ વિપત્તી વીપત વીપતિ વિપત્તિ વિપત્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP