GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'અભયઘાટ' કોની સમાધિ છે ? ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ રાજીવ ગાંધી લાલબહાદુરશાસ્ત્રી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ રાજીવ ગાંધી લાલબહાદુરશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો: ‘કાગનો વાઘ કરવો' બુમરાણ કરવી રોકકળ કરવી ગજનું ૨જ કરવું રજનું ગજ કરવું બુમરાણ કરવી રોકકળ કરવી ગજનું ૨જ કરવું રજનું ગજ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાસ ઓળખાવો : ‘કમલાક્ષી’ બહુવ્રીહી દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ બહુવ્રીહી દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેનું કયું વિધાન સાચું છે ? કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4) ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ? અનુસૂચિ-3 અનુસૂચિ-1 અનુસૂચિ-4 અનુસૂચિ-2 અનુસૂચિ-3 અનુસૂચિ-1 અનુસૂચિ-4 અનુસૂચિ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 5, 10, 16, 23, 31, ___ કમમાં આગળ કઈ સંખ્યા આવે ? 39 41 40 38 39 41 40 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP