કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ લેબોરેટરીએ હેક પ્રૂફ કવોન્ટમ કોમ્યુનિકેશનનું પ્રદર્શન કર્યુ ? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગંગા ઓપરેશન યુક્રેન ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગંગા ઓપરેશન યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પૃથ્વી પરના સૌથી મોટા ઈમ્પેક્ટ ક્રેટર યિલન ક્રેટરની શોધ ક્યા દેશમાં થઈ ? અમેરિકા જાપાન ભારત ચીન અમેરિકા જાપાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ક્ષય દિવસ (World Tuberculosis Day) ક્યારે મનાવાય છે ? 24 માર્ચ 30 માર્ચ 16 માર્ચ 28 માર્ચ 24 માર્ચ 30 માર્ચ 16 માર્ચ 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ધ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર ક્યા દેશમાં આવેલું છે ? UAE જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા UAE જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પાલ દઢવાવ હત્યાકાંડને તાજેતરમાં 100 વર્ષ પૂર્ણ થયા તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP