GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતની સહકારી પ્રવૃત્તિના ભિષ્મ પિતામહ શ્રી વૈકુંઠભાઈ મહેતા ગુજરાતના કયા શહેરના વતની હતા ? જામનગર અમરેલી પોરબંદર ભાવનગર જામનગર અમરેલી પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) છંદ ઓળખાવો : આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ, 'તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ. દોહરો વંશસ્થ તોટક અનુષ્ટુપ દોહરો વંશસ્થ તોટક અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રેફીઝન મંડળીઓના ધોરણે સહકારી ધિરાણ મંડળીઓનો કાયદો કોણે ઘડ્યો ? વિલીયમ બેન્ટિક સર એડવર્ડ લૉ વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે વિલીયમ બેન્ટિક સર એડવર્ડ લૉ વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) He advised us not to___ time in blindly following the ___. waste, west waist, waste west, waste vest, west waste, west waist, waste west, waste vest, west ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ European tourists are mad after ___ Indian locations. An, the An, an The, the A, an An, the An, an The, the A, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં 1936માં સ્થપાયેલા “સ્વતંત્ર મજદૂર પક્ષ'' ની સ્થાપના કરવામાં નીચેના પૈકી કયા મહાનુભાવ મુખ્ય હતા? ડૉ. બાબા સાહેબ આંબેડકર મીનુ મસાણી બાબુ જગજીવનરામ કામરાજ નાદર ડૉ. બાબા સાહેબ આંબેડકર મીનુ મસાણી બાબુ જગજીવનરામ કામરાજ નાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP