GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એલોવેરાનું બોટાનીકલ નામ કયું છે ? કોમીકેરા વિઘટી ઈલેટારીયા કારડેમોમમ કુરકુમા લોંગા એલાઈ બારબડેન્સીસ કોમીકેરા વિઘટી ઈલેટારીયા કારડેમોમમ કુરકુમા લોંગા એલાઈ બારબડેન્સીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) રેતાળ (એરીડ) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) રેતાળ (એરીડ) પાણી ભરાયેલ જમીન (Water logged) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) "બાસાલીન" એ કઈ દવાનું બજારું નામ છે ? ઓક્સીડાયોઝોન પેન્ડીમીથાલીન એટ્રાજીન ફલુક્લોરાલીન ઓક્સીડાયોઝોન પેન્ડીમીથાલીન એટ્રાજીન ફલુક્લોરાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. – અલંકાર ઓળખાવો. ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મગફળી પાકમાં બીજ માવજત માટે થાયરમ દવાનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ ? 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The teachers dicussed several ___ issues ___ the Education Minister. pedagogy, in pedagogical, with educate, at education, with pedagogy, in pedagogical, with educate, at education, with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP