GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કઈ જીવાત પાકના મૂળને નુકશાન કરે છે ? ગાભમારાની ઈયળ ગેંડા કીટક ઘૈણ પોડ બોરર ગાભમારાની ઈયળ ગેંડા કીટક ઘૈણ પોડ બોરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળી પાકમાં આવતા ટીક્કા અને ગેરૂ રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ છે ? કાર્બાન્ડીઝમ બેનોમીલ મેન્કોઝેબ ક્લોરેથેલોનીલ કાર્બાન્ડીઝમ બેનોમીલ મેન્કોઝેબ ક્લોરેથેલોનીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She was so late that she ___ catch the flight. cannot does not could not is not cannot does not could not is not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી સાચી જોડણી શોધો. સહાનુભૂતી સ્મીત અર્ધનીમિલીત કબૂતર સહાનુભૂતી સ્મીત અર્ધનીમિલીત કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત સરકારે પિયત પાણીના બચાવ માટે કઈ કંપની સ્થાપી છે ? ગુજરાત ડ્રીંક કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article) હેઠળ સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલ છે ? 46 48 44 115 46 48 44 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP