GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાત સરકારે પિયત પાણીના બચાવ માટે કઈ કંપની સ્થાપી છે ?

ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ.
ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ.
ગુજરાત ડ્રીંક કંપની લિ.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ?

દુલા ભાયા કાગ
રામનારાયણ પાઠક
ઝવેરચંદ મેઘાણી
ભીખુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ?

ઈત્યાદિ = ઈત્ય્ + આદિ
પ્રત્યેક = પ્રત્ય + એક
પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર
પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP