GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. ખાનગી વાત જાહેર ન કરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. ખાનગી વાત જાહેર ન કરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) અળસિયા દ્વારા તૈયાર થયું ખાતર કયા નામે ઓળખાય છે ? ફાર્મ યાર્ડ મેન્યુર બાયોકમ્પોસ્ટ ગ્રીન મેન્યુર વર્મીકમ્પોસ્ટ ફાર્મ યાર્ડ મેન્યુર બાયોકમ્પોસ્ટ ગ્રીન મેન્યુર વર્મીકમ્પોસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરની "શ્રી'' પદ્વતિમાં 1 હેક્ટરની ફેરરોપણી માટે કેટલા કિલો બીજ ધરૂવાડીયામાં વાપરવું જોઈએ ? 25 કિલો 35 કિલો 5 કિલો 15 કિલો 25 કિલો 35 કિલો 5 કિલો 15 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 12, 16, 21, 27, 34, 42,___ ક્રમમાં કયો અંક આવશે ? 51 48 49 50 51 48 49 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે ? સીધો શૂન્ય સંબંધ વ્યસ્ત ઉલટો સીધો શૂન્ય સંબંધ વ્યસ્ત ઉલટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરનું આપણા દેશમાં રાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર કયા દેશમાં આવેલું છે ? રાયપુર, છત્તીસગઢ કટક, ઓરીસ્સા લખનૌ, ઉત્તરપ્રદેશ ચેન્નઈ, તામિલનાડુ રાયપુર, છત્તીસગઢ કટક, ઓરીસ્સા લખનૌ, ઉત્તરપ્રદેશ ચેન્નઈ, તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP