GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ?

પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ
પ્રત્યેક = પ્રત્ય + એક
ઈત્યાદિ = ઈત્ય્ + આદિ
પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ?

કૅલ્શિયમ
બોરોન
લોહ
મૅગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ?

જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે.
જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે.
દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે.
અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો.

આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી.
કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું
ખાનગી વાત જાહેર ન કરવી.
ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP