GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ?

95°C થી 107°C
35°C થી 42°C
36°C થી 43°C
36.7°C થી 43.7° C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ગુજરાતમાંથી મળી આવતાં ખનિજો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી ?

ચિનાઈ માટી - સાબરકાંઠા, મહેસાણા
બોક્સાઈટ - કચ્છ, જામનગર
ખનિજ તેલ અને કુદરતી વાયુ - ભરૂચ, સુરત
સીસું, જસત, તાંબું - અમદાવાદ, રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

આર્યન (Iron)
વિટામિન એ (Vitamin - A)
થાયમીન (Thiamine)
વિટામિન ડી (vitamin - D)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
IYCF એટલે ?

ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફીડીંગ
ઈનોવેટીવ યંગ ચાઈલ્ડ ફીડીંગ
ઈન્ટરનેશનલ યુથ એન્ડ ચાઈલ્ડ ફેડરેશન
ઈન્ટરનેશનલ યુથ એન્ડ ચીલ્ડ્ન ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઠોળમાં કયા આવશ્યક એમીનો એસિડની ઊણપ હોય છે ?

લાયસીન (Lysine)
આરજીનીન (Arginine)
મીથયોનીન (Methionine)
પ્રોલીન (Proline)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP