GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સમરસ ગ્રામપંચાયતને અનુદાન ઉપરાંત અન્ય કઈ સગવડ આપવામાં આવે છે ?

રસ્તા બનાવવાની
ઉઘાન બનાવવાની
પ્રાથમિક શાળામાં ધોરણ 8 ની સગવડ'
ગ્રામોધોગ વિકસાવવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
'ટ્રાઇફેડ'નું આખું નામ શું છે ?

ટ્રાઈબલ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લી.
ટ્રાઈબલ ફોરેસ્ટ પ્રોડ્યુસ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લી
ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટીંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ.
ટ્રાઈબલ ફોરેસ્ટ ક્રેડિટ કો-એપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
પ્રત્યેક સહકારી મંડળી તેનું નાણાકીય વર્ષ પૂરું થયા બાદ શું બોલાવે છે ?

સમિતિ બેઠક
સભાસદ બેઠક
વાર્ષિક સાધારણ સભા
ગ્રામસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP