GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ? 74 મો 88 મો 97 મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 74 મો 88 મો 97 મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? મહુડી કાયાવરોહણ પાલીતાણા શંખેશ્વર મહુડી કાયાવરોહણ પાલીતાણા શંખેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી.’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? વિધ્યર્થ કર્મણિ કર્તરી પ્રેરક વિધ્યર્થ કર્મણિ કર્તરી પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અખબારી સ્વાતંત્ર્ય સૂચક આંકમાં વર્ષ 2016માં 180 દેશમાંથી ભારતનું કયું સ્થાન રહ્યું છે ? 121 151 100 133 121 151 100 133 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) As the Army is here, there seems no ___ danger. late soon immediate immediately late soon immediate immediately ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં પ્રત્યેક સભાસદને કેટલા મત આપવા મળે છે ? એક પણ નહીં ધારણ કરેલ શેરની સંખ્યાના પ્રમાણમાં મંડળીમાં મૂકેલ ડિપોઝીટના પ્રમાણમાં એક એક પણ નહીં ધારણ કરેલ શેરની સંખ્યાના પ્રમાણમાં મંડળીમાં મૂકેલ ડિપોઝીટના પ્રમાણમાં એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP