GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ?

કેર ટેકર
વહીવટદાર
સલાહકાર
કસ્ટોડિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી ક્ષેત્રના જિલ્લા કક્ષાના વડા કોણ છે ?

કલેક્ટર
પ્રમુખ
જિલ્લા રજિસ્ટ્રાર
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
“ઈફકો”નું આખું નામ શું છે ?

ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપ. કંપની લિ
ઈન્ડિયન ફાર્મ્સ કો-ઓપરેટિવ
ઈંડિયન ફારમર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ.
ઇંડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP