GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
'પાણી બતાવવું' – રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?

પાણીમાંની ગંદકી બતાવવી
હાથ બતાવવો
પાણી કેવું છે તે બતાવવું
તાકાતનો પરચો બતાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ?

વહીવટદાર
કેર ટેકર
કસ્ટોડિયન
સલાહકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP