બાયોલોજી (Biology) કયા પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે ? પેરીપેટસ અળસિયું કાનખજૂરો વંદો પેરીપેટસ અળસિયું કાનખજૂરો વંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ? અર્ધસૂત્રીભાજન અર્ધીકરણ સમભાજન અસમભાજન અર્ધસૂત્રીભાજન અર્ધીકરણ સમભાજન અસમભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનના કયા તબક્કામાં રંગસૂત્ર જાળ જોવા મળે છે ? અંત્યાવસ્થા ભાજનોત્તરવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા અંત્યાવસ્થા ભાજનોત્તરવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બૅક્ટેરિયાનું ભક્ષણ કરતાં સજીવને શું કહે છે ? વાઈરસ વિરોઈડ્સ એક પણ નહિ બૅક્ટેરિયા ફેજ વાઈરસ વિરોઈડ્સ એક પણ નહિ બૅક્ટેરિયા ફેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સક્સિનિક ડીકાઈડ્રોજીનેઝ ઉત્સેચક કોનું ઉદાહરણ પૂરું પાડે છે ? લાયેઝિસ હાઈડ્રોલેઝિસ ટ્રાન્સફરેઝિસ ઓક્સિડો – રીડક્ટેઝિસ લાયેઝિસ હાઈડ્રોલેઝિસ ટ્રાન્સફરેઝિસ ઓક્સિડો – રીડક્ટેઝિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રિબોઝાઈમ એટલે શું ? r - RNA r - RNA + પ્રોટીન ન્યુક્લિઈક એસિડના બનેલા ઉત્સેચક રિબોઝોમ + r - RNA r - RNA r - RNA + પ્રોટીન ન્યુક્લિઈક એસિડના બનેલા ઉત્સેચક રિબોઝોમ + r - RNA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP