GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે ? CSO CII SEBI NSS CSO CII SEBI NSS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) લેખત અને વાંચન માટેની પ્રવૃત્તિથી બાળકનો ક્યો વિકાસ થાય છે ? આવેગીક વિકાસ ભાષા વિકાસ ભાવનાત્મક વિકાસ સર્જનાત્મક વિકાસ આવેગીક વિકાસ ભાષા વિકાસ ભાવનાત્મક વિકાસ સર્જનાત્મક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ? આયોડિન વિટામિન -B1 પ્રોટીન લોહત્તત્વ આયોડિન વિટામિન -B1 પ્રોટીન લોહત્તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ? પ્રકાશપુંજ યોજના જન ધન યોજના ઉજાલા યોજના જ્યોતિ યોજના પ્રકાશપુંજ યોજના જન ધન યોજના ઉજાલા યોજના જ્યોતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) તરૂણીનું બી.એમ.આઈ. 18.5 કરતાં ઓછું હોય તો તે શું સૂચવે છે ? તંદુરસ્ત મેદસ્વી કુપોષણ વધુ વજન તંદુરસ્ત મેદસ્વી કુપોષણ વધુ વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા' અવજ્ઞા હુકમ આજ્ઞા પરવાનગી અવજ્ઞા હુકમ આજ્ઞા પરવાનગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP