GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણી કોણ કરે છે ? વ્યવસ્થાપક સમિતિના સભ્યો નાગરિકો સભાસદો જિલ્લા રજિસ્ટ્રાર વ્યવસ્થાપક સમિતિના સભ્યો નાગરિકો સભાસદો જિલ્લા રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ નીચેનામાંથી શું છે ? વિશ્વ વ્યાપાર સંસ્થાન વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વિશ્વ વ્યાપાર સંસ્થાન વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ? 58 65 60 હોતી નથી 58 65 60 હોતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) The author, ___ book is being released, is my friend. which whose who whom which whose who whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે !' ઉત્પ્રેક્ષા ઉપમા શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી ક્ષેત્રના જિલ્લા કક્ષાના વડા કોણ છે ? પ્રમુખ કલેક્ટર જિલ્લા રજિસ્ટ્રાર જિલ્લા વિકાસ અધિકારી પ્રમુખ કલેક્ટર જિલ્લા રજિસ્ટ્રાર જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP