Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 58 54 49 60 58 54 49 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? અંકિત ત્રિવેદી જલન માતરી ચીનુ મોદી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી જલન માતરી ચીનુ મોદી હર્ષદેવ માધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 75 73 78 71 75 73 78 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અત્ય + ન્ત અતિ + અન્ત અતી + અન્ત અત્ય + અન્ત અત્ય + ન્ત અતિ + અન્ત અતી + અન્ત અત્ય + અન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? શ્યામલાલ ભગત શનાલાલ ભગત ચીનુભાઈ ભગત ચુનીલાલ ભગત શ્યામલાલ ભગત શનાલાલ ભગત ચીનુભાઈ ભગત ચુનીલાલ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP